GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઉપાડી જવું હાંકી કાઢવું સ્મશાને લઈ જવું રદ કરવું ઉપાડી જવું હાંકી કાઢવું સ્મશાને લઈ જવું રદ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She was so late that she ___ catch the flight. cannot is not could not does not cannot is not could not does not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કે-851 એ કયા પાકની ભલામણ કરેલ જાત છે ? અડદ ચોળા તુવેર મગ અડદ ચોળા તુવેર મગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રજ્યપાલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ (Artical) હેઠળ થાય છે ? Article - 153 Article - 154 Article - 155 Article - 156 Article - 153 Article - 154 Article - 155 Article - 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ? રસિકલાલ પરીખે અમૃતલાલ ઠક્કરે રતુભાઈ અદાણીએ ઈન્દુલાલ યાજ્ઞિકે રસિકલાલ પરીખે અમૃતલાલ ઠક્કરે રતુભાઈ અદાણીએ ઈન્દુલાલ યાજ્ઞિકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP