GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સર્ટિફાઈડ બીજને શામાંથી પેદા કરવામાં આવે છે ? રજીસ્ટર્ડ બીજ ફાઉન્ડેશન બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બ્રીડર બીજ રજીસ્ટર્ડ બીજ ફાઉન્ડેશન બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બ્રીડર બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરનું આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર કયા દેશમાં આવેલું છે ? ચેન્નઈ, તામિલનાડુ લખનૌ, ઉત્તરપ્રદેશ કટક, ઓરીસ્સા રાયપુર, છત્તીસગઢ ચેન્નઈ, તામિલનાડુ લખનૌ, ઉત્તરપ્રદેશ કટક, ઓરીસ્સા રાયપુર, છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અકળ અશક્ય અગમ્ય અકલ્પ્ય અકળ અશક્ય અગમ્ય અકલ્પ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વર્ષ 2011ની વસ્તી ગણતરી ભારતની આઝદી પછીની કેટલામી વસ્તી ગણતરી છે ? 8 મી 10 મી 9 મી 7 મી 8 મી 10 મી 9 મી 7 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કયો શબ્દ 'અરવિંદ' નો સમાનાર્થી નથી ? કમલેશ પદ્મ સરોજ પંકજ કમલેશ પદ્મ સરોજ પંકજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP