GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ? ભીખુદાન ગઢવી દુલા ભાયા કાગ રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ભીખુદાન ગઢવી દુલા ભાયા કાગ રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત સરકારે પિયત પાણીના બચાવ માટે કઈ કંપની સ્થાપી છે ? ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) No sooner ___ I reach there than is started ___. Did, rains Do, rain Had, rain Did, raining Did, rains Do, rain Had, rain Did, raining ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘ભોળા ખેડૂ હળ બળદથી ખેતરો ખેડતા કૈ.’ - છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા મનહર શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ નીચેનામાંથી ક્યાં આવેલું છે ? જામનગરના ઓખા અને લાંબા ખાતે ભાવનગરના દરિયાકાંઠે વેરાવળના દરિયાકાંઠે કચ્છના માંડવી ખાતે જામનગરના ઓખા અને લાંબા ખાતે ભાવનગરના દરિયાકાંઠે વેરાવળના દરિયાકાંઠે કચ્છના માંડવી ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP