GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ? ગાંધી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગૂજરાત વિદ્યાપીઠ શાંતિ નિકેતન ગાંધી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગૂજરાત વિદ્યાપીઠ શાંતિ નિકેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ? શૂન્ય સંબંધ ઉલટો વ્યસ્ત સીધો શૂન્ય સંબંધ ઉલટો વ્યસ્ત સીધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કયો ધાન્ય પાક નથી ? ઘઉં મગફળી બાજરી નાગલી ઘઉં મગફળી બાજરી નાગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS ગોદાવરી INS સિંધુઘોષ INS ચક્ર INS અરિહંત INS ગોદાવરી INS સિંધુઘોષ INS ચક્ર INS અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP