GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) બક્સરનું યુધ્ધ કયા વર્ષે થયું હતું ? ઈ.સ. 1754 ઈ.સ. 1768 ઈ.સ. 1764 એકેય નહી ઈ.સ. 1754 ઈ.સ. 1768 ઈ.સ. 1764 એકેય નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાતની ઉત્તર – દક્ષિણ લંબાઈ અને પૂર્વ - પશ્ચિમ લંબાઇ વચ્ચે કેટલો તફાવત છે ? 90 કિ.મી. 190 કિ.મી. 70 કિ.મી. 220 કિ.મી. 90 કિ.મી. 190 કિ.મી. 70 કિ.મી. 220 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) મધ્ય ગુજરાતમાં આવેલા જિલ્લાઓની સંખ્યા કેટલી છે ? 8 9 10 7 8 9 10 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ? મધ્ય ભાગમાં ઉત્તર ભાગમાં દક્ષિણ ભાગમાં પશ્ચિમ ભાગમાં મધ્ય ભાગમાં ઉત્તર ભાગમાં દક્ષિણ ભાગમાં પશ્ચિમ ભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે ? ગોદાવરી નર્મદા કાવેરી ગંગા ગોદાવરી નર્મદા કાવેરી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP