GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી આધિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક પર્યાયવાચી આધિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ? 15 દિવસ 30 દિવસ 20 દિવસ 10 દિવસ 15 દિવસ 30 દિવસ 20 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ? પાંચ સાત છ ચાર પાંચ સાત છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ? માતાના દૂધ સાથે બકરીનું દૂધ માતાનું દૂધ અને પાણી ઢીલો ખોરાક ફકત માતાનું દૂધ માતાના દૂધ સાથે બકરીનું દૂધ માતાનું દૂધ અને પાણી ઢીલો ખોરાક ફકત માતાનું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સરકાર હારા ચાલતા કાર્યકમમાં વિટામિન 'એ' બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે ? ફેબ્રુઆરી અને ઓગસ્ટ માર્ચ અને સપ્ટેમ્બર એપ્રિલ અને મે જાન્યુઆરી અને જૂન ફેબ્રુઆરી અને ઓગસ્ટ માર્ચ અને સપ્ટેમ્બર એપ્રિલ અને મે જાન્યુઆરી અને જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP