GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ? દૂધની ડેરીમાં જાણ કરશે સખીમંડળને જાણ કરશે બાળકને રીફર કરશે સરપંચને જાણ કરશે દૂધની ડેરીમાં જાણ કરશે સખીમંડળને જાણ કરશે બાળકને રીફર કરશે સરપંચને જાણ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે ? બાળક મેદસ્વી છે. બાળક અતિ કુપોષિત છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક તંદુરસ્ત છે. બાળક મેદસ્વી છે. બાળક અતિ કુપોષિત છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક તંદુરસ્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો. કામમાં સફળતા મળવી ચોંટેલો કાદવ કાઢવો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાક કરવી કામમાં સફળતા મળવી ચોંટેલો કાદવ કાઢવો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાક કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) માંગ રેખાનો ઢાળ કેવો હોય છે ? X ધરીને સમાંતર Y ધરીને સમાંતર ઋણ ધન X ધરીને સમાંતર Y ધરીને સમાંતર ઋણ ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ નિરપેક્ષ અક્ષ પરોક્ષ સાપેક્ષ નિરપેક્ષ અક્ષ પરોક્ષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP