GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે
બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ?

લોહતત્ત્વ
કેલ્શિયમ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
વિટામિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP