GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચે આપેલા વાકયમાં કયો અલંકાર છે ? વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક સજીવારોપણ શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચુપકીદિ આપેલ પૈકી એક પણ નહીં ચૂપકિદી ચૂપકીદી ચુપકીદિ આપેલ પૈકી એક પણ નહીં ચૂપકિદી ચૂપકીદી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘કુંજર’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? જંગલ વનિતા હાથી કોયલ જંગલ વનિતા હાથી કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેની પંક્તિમાં કયો અલંકાર છે ? તું ચંદ્ર થી ચારુ સુહાસિની હે. શ્લેષ વ્યતિરેક ઉપમા રૂપક શ્લેષ વ્યતિરેક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘પ્રગટ’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? જાણીતો જાહેર ખુલ્લું પ્રચ્છન્ન જાણીતો જાહેર ખુલ્લું પ્રચ્છન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP