GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? પ્રેમ ગાંધીજી ઝાડ ઝુમખું પ્રેમ ગાંધીજી ઝાડ ઝુમખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'ઉંચુ- નીચું' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? ગરબી આખ્યાન પદ પદ્યવાર્તા ગરબી આખ્યાન પદ પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP