GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 3 4 7 5 3 4 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે ? આધુનિક દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત આધુનિક દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે. પ્રણવ મુખરજી નરેન્દ્ર મોદી અમિત શાહ અરવિંદ પનગડીયા પ્રણવ મુખરજી નરેન્દ્ર મોદી અમિત શાહ અરવિંદ પનગડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજય પ્રથમ છે ? મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત ગોવા મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 નો યજમાન દેશ કયો હતો ? ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP