GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

બ્રહ્મસિદ્ધાંત
લીલાવતી ગણિત
અષ્ટાંગહૃદય
પંચસિદ્ધાંતિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

રાષ્ટ્રીય ભારત
અભિનવ ભારત
આપણું ભારત
આધુનિક ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP