GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે ? નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ‘સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું' સ્પષ્ટ ત્રિકાળદર્શી સ્પંદ દ્રષ્ટા સ્પષ્ટ ત્રિકાળદર્શી સ્પંદ દ્રષ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) “યોગક્ષેમ વહામ્યહમ્'' કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. સ્ટેટ બેંક પ્રસાર ભારતી ભારતીય જીવન વીમા નિગમ રિઝર્વ બેંક સ્ટેટ બેંક પ્રસાર ભારતી ભારતીય જીવન વીમા નિગમ રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? એ.પી.જે. અબ્દુલ કલામ ઇન્દિરા ગાંધી નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી એ.પી.જે. અબ્દુલ કલામ ઇન્દિરા ગાંધી નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP