GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C4H10 CH4 C3H8 C2H6 C4H10 CH4 C3H8 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહંમદ ગઝનીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? મીરાંબાઈ અખો નરસિંહ મહેતા નરસિંહ મહેતા, પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા નરસિંહ મહેતા, પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP