GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) She ran so ___ that she ___ get the prize. (Fill in the blanks) slow, did slowly, will not slow, cannot slowly. could not slow, did slowly, will not slow, cannot slowly. could not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ? રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી બાયસેગ રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી બાયસેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અલંકાર ઓળખાવો : 'આંખનો એક્માત્ર વૈભવ તે ગરમાળો.' ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમષ્ટિ દ્રષ્ટિ કષ્ટિ સૃષ્ટિ સમષ્ટિ દ્રષ્ટિ કષ્ટિ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ (Article) પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? 243 G 243 E 243 H 243 F 243 G 243 E 243 H 243 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP