GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રેપોરેટ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર આપેલ પૈકી એક પણ નહીં RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) "એકત્રિત ગામ'' તરીકે જાહેર કરવામાં આવે ત્યારે ‘‘સદરહુ તારીખ''ના કેટલા મહિનાની અંદર ‘‘એકત્રિત ગામ’ની પંચાયત રચવી જોઈએ ? ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 7 6 5 8 7 6 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? METSAT INSAT-4-A CARTOSAT EDUSAT METSAT INSAT-4-A CARTOSAT EDUSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Only ___ Guru Govindsinh can fight for ___ national pride. (Fill in the blanks) the, the a, the a, a the, a the, the a, the a, a the, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP