GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : પુનર્ + અવતાર પુર્નઅવતાર પુનરવતાર પુનવતાર પુનર્વતાર પુર્નઅવતાર પુનરવતાર પુનવતાર પુનર્વતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદ ( Article )માં છે ? 243 C (4) 243 C (3) 243 D (1) 243 C (2) 243 C (4) 243 C (3) 243 D (1) 243 C (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? અનુસૂચિ-2 અનુસૂચિ-4 અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-4 અનુસૂચિ-1 અનુસૂચિ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP