GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? સુંદરમ્ ઘાયલ કલાપી સ્નેહરશ્મિ સુંદરમ્ ઘાયલ કલાપી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ? 38 39 36 37 38 39 36 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌત્તિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? તાપમાન સ્થાનાંતર પથલંબાઈ ઝડપ તાપમાન સ્થાનાંતર પથલંબાઈ ઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ? (1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે. (2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે. (3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે. 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે. માત્ર 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 2જુ વાક્ય યોગ્ય છે. 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે. માત્ર 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 2જુ વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાતમાં પંચાયત અધિનિયમ-1993 કઈ તારીખથી અમલમાં મુકવામાં આવેલ છે ? 1/4/93 15/4/94 15/4/93 1/4/94 1/4/93 15/4/94 15/4/93 1/4/94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP