GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ? વર્ષ 2015 વર્ષ2016 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2015 વર્ષ2016 વર્ષ 2011 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલ અક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ જે અક્ષરો આવે તે ક્રમાનુસાર દર્શાવીએ તો કયો વિકલ્પ સાચો છે ? m_nm_n_an_a_ma_ a m m a n m a a m m n n a m a m m n a a m n a n a m m a n m a a m m n n a m a m m n a a m n a n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, હેઠળની “ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના”માં નીચેના પૈકી કયો હેતુ નથી ? ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે. (2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે. 1 અને 2 વાક્યયોગ્ય છે. માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્ય યોગ્ય નથી. માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્યયોગ્ય છે. માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્ય યોગ્ય નથી. માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે દર વર્ષે વિકાસ માટેની યોજનાઓ, તૈયાર કરવા બાબતની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 179 177 178 176 179 177 178 176 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP