GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) મહેશ એક વાટકામાં પલાળી રાખેલાં બીજમાંથી, બીજ લઈને તેને હાથ વડે દબાવે છે તો તેની બે ફાડ થઈ જાય છે. તો નીચેનામાંથી કયું બીજ હશે ? બાજરી ઘઉં મકાઈ મગફળી બાજરી ઘઉં મકાઈ મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અધિકારી/કર્મચારીઓની “સર્વીસ બુક'”' સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.(1) ખાતાના વડાની, સેવાપોથી/સર્વીસ બુક - પે એન્ડ એકાઉન્ટ ઓફીસ અમદાવાદ અથવા ગાંધીનગર દ્વારા રાખવામાં આવે છે. (2) વિભાગના વડા સિવાયના કર્મચારીઓની સેવાપોથીઓ બે નકલમાં રાખવામાં આવે છે. એક નકલ કચેરીના વડા પાસે, બીજી નકલ કર્મચારીને આપવામાં આવે છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સરદાર આવાસ યોજના-2 માટે નીચેના વાક્યો તપાસો.(1) બી.પી.એલ. સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનામાં લાભ આપવામાં આવે છે. (2) આ યોજના તળે યુનિટ કોસ્ટ રૂ. 2 લાખ અંદાજવામાં આવેલી છે, જે માટે 45,000 રૂ।. સહાય સરકારશ્રી આપે છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજું વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજું વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયતની મુદત અંગેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 F 243 C 243 E 243 D 243 F 243 C 243 E 243 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 73મો બંધારણનો સુધારો કઈ તારીખથી અમલમાં આવેલો છે ? 24/4/94 24/4/95 24/4/93 1/4/94 24/4/94 24/4/95 24/4/93 1/4/94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP