GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી કયો શબ્દ 'અચરજ'નો સમાનાર્થી નથી ? અચાનક અચંબો આશ્ચર્ય વિસ્મય અચાનક અચંબો આશ્ચર્ય વિસ્મય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ? Ctrl +A Ctrl+C Ctrl+S Ctrl+ V Ctrl +A Ctrl+C Ctrl+S Ctrl+ V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી 'અવલંબન'નો સમાનાર્થી શબ્દ કયો છે ? સ્વતંત્ર આધાર નિઃસહાય નિરાધાર સ્વતંત્ર આધાર નિઃસહાય નિરાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખીત રાજીનામુ કોને આપી શકશે ? તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને તલાટી કમ મંત્રીને સરપંચશ્રીને પંચાયતને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને તલાટી કમ મંત્રીને સરપંચશ્રીને પંચાયતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : પાણી મૂકવું પ્રતિજ્ઞા લેવી સજા કરવી કંટાળી જવું પાણી રેડવું પ્રતિજ્ઞા લેવી સજા કરવી કંટાળી જવું પાણી રેડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP