GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત સરકાર દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ માટેની ચૂંટણી વખતે અનામત વર્ગનાં પ્રમુખની જગ્યા જાહેર કરવા માટેના અધિકારો કોને ફાળવેલ છે ? અગ્રસચિવશ્રી પંચાયત વિભાગ જીલ્લા વિકાસ અધિકારીશ્રી જીલ્લા કલેક્ટરશ્રી વિકાસ કમિશનરશ્રી અગ્રસચિવશ્રી પંચાયત વિભાગ જીલ્લા વિકાસ અધિકારીશ્રી જીલ્લા કલેક્ટરશ્રી વિકાસ કમિશનરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? ધીરુબેન પટેલ સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 15મા નાણાપંચના ચેરમેન કોણ છે ? ડૉ. અનુપ સીંઘ ડૉ. રમેશ ચંદ શ્રી એન. કે. સીંઘ શ્રી શશીકાન્ત દાસ ડૉ. અનુપ સીંઘ ડૉ. રમેશ ચંદ શ્રી એન. કે. સીંઘ શ્રી શશીકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) '“તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું.' - માં અધોરેખિત પદનું કાર્ય શું છે ? નિપાત અનુગ વિશેષણ સંયોજક નિપાત અનુગ વિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો: મૂડીરોકાણ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP