GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કઈ રમતમાં વિજેતાઓને ફેડરેશન કપ, ઓલ્વિન ઈન્ટરનેશનલ ટ્રોફી અને ચેલેન્જ કપ પ્રાપ્ત થાય છે ? બાસ્કેટ બોલ ક્રિકેટ ટેનિસ વોલિબોલ બાસ્કેટ બોલ ક્રિકેટ ટેનિસ વોલિબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 2018ના વર્ષમાં મેડિસીન ક્ષેત્રમાં વિકલ્પમાં દર્શાવેલ પૈકી કોને નોબેલ પ્રાઈઝ મળેલ છે ? Satoshi Omura James P Allison William Campbell Jeffry C Hall Satoshi Omura James P Allison William Campbell Jeffry C Hall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સામયિક શ્રેણીમાં ચલિત સરેરાશનો ઉપયોગ કરીને કયા ઘટકને મેળવવામાં આવે છે ? ચક્રિય અનિયમિત વલણ મોસમી ચક્રિય અનિયમિત વલણ મોસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાષ્ટ્રીય અંતરીક્ષ અભિયાન (National Space Mission) હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રીને 2022 સુધીમાં અંતરીક્ષમાં મોકલવાના કાર્યક્રમનું નામ શું છે ? ધ્રુવ યાન ચંદ્ર અવકાશ યાન પુષ્પક યાન ગગન યાન ધ્રુવ યાન ચંદ્ર અવકાશ યાન પુષ્પક યાન ગગન યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં ઉજવાતા તહેવારો અને તેના મહિનાની નીચે આપેલી જોડીઓનો સાચો વિકલ્પ શોધો : 1. રક્ષાબંધન 2. દશેરા 3. હોળીa. ફાગણ b. અષાઢ c. શ્રાવણ d. આસો 1-c, 2-d, 3-b 1-d, 2-a, 3-c 1-c, 2-d, 3-a 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-b 1-d, 2-a, 3-c 1-c, 2-d, 3-a 1-b, 2-c, 3-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP