GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યુઅન-શ્વાંગ (Yuan-Swang) ચીની મુસાફર 7મી સદીમાં ___ વિશ્વવિદ્યાલય માંથી ___ હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. નાલંદા, 657 વલ્લભી, 512 તક્ષશિલા, 64 વિક્રમશીલા, 132 નાલંદા, 657 વલ્લભી, 512 તક્ષશિલા, 64 વિક્રમશીલા, 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ છોડો : રત્નાકર રત્ન + આકર રત્ + નાકર રત્ના + કર રત્ન + અકર રત્ન + આકર રત્ + નાકર રત્ના + કર રત્ન + અકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સને 2018નો રેમન મેગ્સ્યેસે (Magsaysay) ઍવૉર્ડ મેળવનાર ડૉ. ભરત વાટવાણી (Vatwani) કયા ક્ષેત્રમાં નિષ્ણાત છે ? અણુશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન મનોચિકિત્સા અણુશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન મનોચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 We ___ songs after they ___ the venue. sung, left sing, leaves sang, left sang, had left sung, left sing, leaves sang, left sang, had left ANSWER DOWNLOAD GUJARATI MCQ APP