GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ fresh fruits ___ good for health. Eating, will Eating, are Eat, is Eating, is Eating, will Eating, are Eat, is Eating, is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દીપક પૂર્વ તરફ સીધું 75 મીટર ચાલે છે પછી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે ફરી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે અને ફરીથી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે તો તેણે ચાલવાનું શરૂ કર્યું હતું ત્યાંથી તે કેટલે દૂર પહોંચ્યો હશે ? 50 મીટર 25 મીટર 115 મીટર 35 મીટર 50 મીટર 25 મીટર 115 મીટર 35 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના (Aces) આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 2/315 1/12 1/221 1/26 2/315 1/12 1/221 1/26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવોઃ પાંચ એટલે પાંચ જ. રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 લાસ્યારેનો સુચકઆંક મેળવવા માટે ગણતરીમાં લેવાતો જથ્થો કયા વર્ષ માટેનો હોય છે ? ગમે તે વર્ષ ચાલુ વર્ષ આધાર વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ ગમે તે વર્ષ ચાલુ વર્ષ આધાર વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP