GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બાઉલીના સૂત્ર પ્રમાણે વિષયનાંકનું માપ મેળવીએ ત્યારે જો વિષમતાંકનું મૂલ્ય શૂન્ય આવે તો મધ્યસ્થ M, પ્રથમ ચતુર્થક Q1 અને ત્રીજા ચતુર્થક Q3 વચ્ચેનો સંબંધ ક્યા પ્રકારે દર્શાવી શકાય ?

M = Q3 + Q1/Q3 - Q1
M = Q3 + Q1/2
M = Q3 - Q1/2
M = Q3 - Q1/Q3 + Q1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સાયકલના છરા બનાવતી એક ફેક્ટરીમાં ઉત્પાદીત વસ્તુ માટેના કુલ ખર્ચનું વિધેય નીચે પ્રમાણે છે.
C = 10 + 2x + 5x²
જ્યાં C = કુલ ખર્ચ (હજાર રૂપિયામાં), x = ઉત્પાદનનો જથ્થો (હજારમાં)
જો 23 હજાર એકમોનું ઉત્પાદન કરવાનું હોય તો તે માટેનો સીમાંત ખર્ચ કેટલો થશે ?

271 (હજાર રૂપિયા)
180 (હજાર રૂપિયા)
232 (હજાર રૂપિયા)
395 (હજાર રૂપિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
વૃત્તાંશ આકૃતિ (Pie Diagram) અન્ય કઈ આકૃતિની સાથે સમકક્ષ ગણી શકાય ?

આવૃત્તિ વક્ર (Frequency curve)
સ્તંભાલેખ (Histogram)
વિભાજીત સ્તંભાકૃતિ (Divided Bar diagram)
આવૃત્તિ બહુકોણ (Frequency Polygon)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP