GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ સંગ્રહ કરતુ યુનિટને શું કહેવાય છે ? ડિસ્પ્લે ટર્મિનલ ટોનર હેમર પ્રિન્ટ હેડ ડિસ્પ્લે ટર્મિનલ ટોનર હેમર પ્રિન્ટ હેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી કોણ DTP પેકેજ છે ? PageMaker Word SPSS Excel PageMaker Word SPSS Excel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ... બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 1 kilo bytes એટલે કેટલા Bytes થાય છે ? 1090 1048 1024 1000 1090 1048 1024 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સામાન્ય રીતે કી-બોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ? 13 11 10 12 13 11 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP