GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ? ડ્રાઈવર ડેપો મેનેજર કન્ટ્રોલ મેનેજર કંડક્ટર ડ્રાઈવર ડેપો મેનેજર કન્ટ્રોલ મેનેજર કંડક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ? કલમ-178 કલમ-119 કલમ-162 કલમ-177 કલમ-178 કલમ-119 કલમ-162 કલમ-177 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કલમ-184 મુજબ – ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે ? બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું મહિલા દ્વારા વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું મહિલા દ્વારા વાહન હંકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 બિનસલામત રેલ્વે લેવલ ક્રોસિંગે અમુક સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો અંગે કઈ કલમમાં ઉલ્લેખ છે ? કલમ-183 કલમ-131 કલમ-184 કલમ-127 કલમ-183 કલમ-131 કલમ-184 કલમ-127 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફીક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે ? કલમ-185 કલમ-180 કલમ-194-એફ કલમ-194-બી કલમ-185 કલમ-180 કલમ-194-એફ કલમ-194-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP