GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ?

ગ્લાઈડીંગ
સ્લાઈડીંગ
ટ્રાન્સેક્શન
ટ્રાન્સમીશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
રમેશનો જન્મ છઠ્ઠી માર્ચ, 1993માં થયો હતો. આ જ વર્ષમાં ભારતમાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો તે દિવસે શુક્રવાર હતો. તો રમેશનો જન્મ કયા વારે થયો હશે ?

બુધવાર
ગુરુવાર
શુક્રવાર
શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
યુરોપિયન યુનિયનનું (EU) મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

કોલંબો - શ્રીલંકા
પેરિસ - ફાંસ
બ્રસેલ્સ - બેલ્જિયમ
વિએના - ઓસ્ટ્રીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"થોડીક ચા લેશો કે ?"
લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ?

સીમાવાચક નિપાત
પ્રકીર્ણ નિપાત
વિનયવાચક નિપાત
ભારવાચક નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP