GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.દીકરીની દીકરી દયિતા પૌત્રી દોહિત્રી પ્રપૌત્રી દયિતા પૌત્રી દોહિત્રી પ્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે. પ્રસારિત મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ મૂડી ખોટ પ્રસારિત મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ મૂડી ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ સામાન્ય ખાતાવહીની બાકી મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ સામાન્ય ખાતાવહીની બાકી મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ? સંકુચિત બહોળા પ્રમાણ અંકુશિત નિરંકુશ સંકુચિત બહોળા પ્રમાણ અંકુશિત નિરંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? સાબરમતી આશ્રમમાં કોચરબ આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડની હવેલીમાં સાબરમતી આશ્રમમાં કોચરબ આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડની હવેલીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP