GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2012 2014 2016 2015 2012 2014 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ? કાચા માલની સપાટીઓ નક્કી કરવી ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી એબીસી વિષ્લેષણ કાચા માલની સપાટીઓ નક્કી કરવી ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી એબીસી વિષ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Change into passive voice : Who taught you grammar ? By whom did you teach grammar ? Who taught you grammar by ? By whom was you taught grammar ? By whom were you taught grammar ? By whom did you teach grammar ? Who taught you grammar by ? By whom was you taught grammar ? By whom were you taught grammar ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ? કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી ઓડીટ રિપોર્ટ પર સહી કરવી કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી. કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી ઓડીટ રિપોર્ટ પર સહી કરવી કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ? મૂડી અનામત ખાતું શેર મૂડી ખાતું શેર પ્રીમીયમ ખાતું શેર જપ્તી ખાતું મૂડી અનામત ખાતું શેર મૂડી ખાતું શેર પ્રીમીયમ ખાતું શેર જપ્તી ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP