GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ? 15,000 થી વધુ 5,000 થી વધુ 1,500 થી વધુ 10,000 થી વધુ 15,000 થી વધુ 5,000 થી વધુ 1,500 થી વધુ 10,000 થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે. જાવક દર મૂડી પડતર દર આવક દર વ્યાજ દર જાવક દર મૂડી પડતર દર આવક દર વ્યાજ દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ? 100% 80% 70% 50% 100% 80% 70% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આયોજનનું કાર્ય એટલે મુશ્કેલ કાર્ય નિશ્ચિત કાર્ય પસંદગીનું કાર્ય રોજબરોજનું કાર્ય મુશ્કેલ કાર્ય નિશ્ચિત કાર્ય પસંદગીનું કાર્ય રોજબરોજનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અધાતુના ઓક્સાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ? એસિડ બેઈઝ ક્ષાર ધાતુ એસિડ બેઈઝ ક્ષાર ધાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP