GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતમાં ક્યુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1901 1951 1991 1921 1901 1951 1991 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Lowerscript Bottomscript Subscript Leveldownscript Lowerscript Bottomscript Subscript Leveldownscript ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો કોઈ જનરલ મેનેજર તેના વતી કેટલાક સેલ્સમેનની ભરતી કરવા માટે સેલ્સ મેનેજર ને કહે છે, તો તે શેનું ઉદાહરણ છે ? સત્તાની સોંપણી જવાબદારીની સોંપણી સત્તાનું વિભાજન સત્તાનું વિકેન્દ્રીકરણ સત્તાની સોંપણી જવાબદારીની સોંપણી સત્તાનું વિભાજન સત્તાનું વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? લાન્ગ્રાજની રીત ન્યૂટન આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ લાન્ગ્રાજની રીત ન્યૂટન આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? નાણાં પંચ આપેલ તમામ પગાર પંચ આયોજન પંચ નાણાં પંચ આપેલ તમામ પગાર પંચ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP