GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ? ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં સંમિત ઋણ વિષમતા ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં સંમિત ઋણ વિષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Put proper Question tag :Everyone stood up, ___ ? didn't they did he wasn't he were they didn't they did he wasn't he were they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___ કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ’ સ્વરૂપે રૂપાંતરિત થયું. ‘કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ મણિલાલ નભોરામ ત્રિવેદી મગનલાલ રતનજી દવે વાલજી ગોવિન્દજી દેસાઈ મહાદેવ દેસાઈ મણિલાલ નભોરામ ત્રિવેદી મગનલાલ રતનજી દવે વાલજી ગોવિન્દજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કોનો પરોક્ષ માલસામાન ખર્ચમાં સમાવેશ થશે ? લુબ્રીકેટીંગ ઓઈલ ઓક્ટ્રોઈ આયાત ડ્યૂટી વીમો લુબ્રીકેટીંગ ઓઈલ ઓક્ટ્રોઈ આયાત ડ્યૂટી વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP