GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ? ASDFG ZXCV POIUY QWERT ASDFG ZXCV POIUY QWERT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ? એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આંબેડકર એ.ડી. ગોરવાલા સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આંબેડકર એ.ડી. ગોરવાલા સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘પતિયાર’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ પતન પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? પંજાબ દિલ્હી મદ્રાસ હરિયાણા પંજાબ દિલ્હી મદ્રાસ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? ફ્રીઝ અને એરકંડીશનરમાંથી TV અને વોશિંગમશીન યંત્રો-મશીનરીમાંથી આપેલ તમામ ફ્રીઝ અને એરકંડીશનરમાંથી TV અને વોશિંગમશીન યંત્રો-મશીનરીમાંથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP