GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ફેબ્રુઆરી - 2016માં નિમણૂંક પામેલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટીસ)નું નામ જણાવો. ભાસ્કર ભટ્ટાચાર્ય પી.એસ. આયંગર આર. સુભાષ રેડ્ડી કે.એસ. રાધાક્રિશ્નન ભાસ્કર ભટ્ટાચાર્ય પી.એસ. આયંગર આર. સુભાષ રેડ્ડી કે.એસ. રાધાક્રિશ્નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટીલ મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતી ફિલ્મોના હાસ્ય અભિનેતા પી. ખરસાણીનું ગત મે, 2016માં દુઃખદ અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો. વાંકાનેર કલોલ તલોદ રાજપીપળા વાંકાનેર કલોલ તલોદ રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Will you mind ___ sitting beside you ? I me my mine I me my mine ANSWER DOWNLOAD GUJARATI MCQ APP