GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.12-10-2005 તા.3-10-2005 તા.15-6-2005 તા.31-12-2005 તા.12-10-2005 તા.3-10-2005 તા.15-6-2005 તા.31-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધકકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધકકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રોફેસર તલસાણે પ્રોફેસર આયંગર પ્રકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રોફેસર તલસાણે પ્રોફેસર આયંગર પ્રકૃતિવિદ્ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 : 6 થાય ? 120 180 720 60 120 180 720 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ? ઔરંગઝેબ અકબર મુઝફ્ફર શાહ અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ અકબર મુઝફ્ફર શાહ અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP