GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Our freedom fighters had ___ many hardships. born borne bourne bourn born borne bourne bourn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઇ-મેઇલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે ? Internet Express Web Express Outlook Express Email Express Internet Express Web Express Outlook Express Email Express ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રીમાન્ડ એકસાથે મંજૂર કરી શકે ? 15 દિવસ 7 દિવસ 14 દિવસ 10 દિવસ 15 દિવસ 7 દિવસ 14 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘વૈખરી’ શબ્દનો અર્થ જણાવો. નાહકની વહોરેલી પીડા વણસેલા સંબંધો અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા વણસેલા સંબંધો અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? કોસ્મિક ન્યુક્લિયર સંલયન સુપરનોવા ન્યુક્લિયર વિખંડન કોસ્મિક ન્યુક્લિયર સંલયન સુપરનોવા ન્યુક્લિયર વિખંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP