GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ? દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 13/10 30 3/10 130 13/10 30 3/10 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ? જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP