GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Rohan Was ___ till death by the decoits. hunged hung hanged hanging hunged hung hanged hanging ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત વિધાનસભામાં હાલમાં અધ્યક્ષ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે ? વજુભાઈ વાળા વાસણભાઈ આહીર ગણપતભાઈ વસાવા આનંદીબેન પટેલ વજુભાઈ વાળા વાસણભાઈ આહીર ગણપતભાઈ વસાવા આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ? તાપી સુરત નર્મદા વડોદરા તાપી સુરત નર્મદા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લુચ્ચું - લુચ્ચાઈ કુશળ – કુશળતા મધુર - માધુર્ય દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ કુશળ – કુશળતા મધુર - માધુર્ય દવા - દવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP