GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Word ક્યા પૅકેજનો એક ભાગ છે ? MS Windos MS Office MS Application MS OpenOffie MS Windos MS Office MS Application MS OpenOffie ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા. 14-11-2005 તા. 10-12-2005 તા. 12-10-2005 તા. 5-12-2005 તા. 14-11-2005 તા. 10-12-2005 તા. 12-10-2005 તા. 5-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? કારોબારી સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 50 22 46 23 50 22 46 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ? 50 40 20 30 50 40 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP