GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો. “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરૂણ ઉદય સરખો'' “મા તે મા, બીજા બધા વનવગડાના વા" ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરૂણ ઉદય સરખો'' “મા તે મા, બીજા બધા વનવગડાના વા" ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) One who has lost his wife is called ___ widow આપેલ પૈકી એક પણ નહીં husband windower widow આપેલ પૈકી એક પણ નહીં husband windower ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર 2 ઓક્ટોબર 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) હાર્ડવેર અને સૉફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ? પ્રોગ્રામ ઑપરેટિંગ સિસ્ટમ ફ્લોચાર્ટ અલ્ગોરિધમ પ્રોગ્રામ ઑપરેટિંગ સિસ્ટમ ફ્લોચાર્ટ અલ્ગોરિધમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP