GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે ? સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે પ્રવાહી 'X' અને 'Y' ના ઉત્કલનબિંદુમાં 40 K નો તફાવત છે, તો તેમના ઉત્કલનબિંદુમાં કેટલા ફૅરનહિટનો તફાવત હશે ? 345° F 104° F 72° F 40° F 345° F 104° F 72° F 40° F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં સંયુક્ત જળ વ્યવસ્થાપન આંક (Composite Water Management Index) બાબતે ગુજરાત રાજ્યને 2017-18 ના વર્ષ માટે ભારતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ? પર્યાવરણ આયોગ નીતિ આયોગ કૃષિ આયોગ જળ સંવર્ધન આયોગ પર્યાવરણ આયોગ નીતિ આયોગ કૃષિ આયોગ જળ સંવર્ધન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલાં મોટાં કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે ? Word Cap Drop Cap Auto Cap Make Cap Word Cap Drop Cap Auto Cap Make Cap ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint મા ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે કયા ટેબને પસંદ કરવામાં આવે છે ? Slides Text Outline Task Slides Text Outline Task ANSWER DOWNLOAD GUJARATI MCQ APP