GSSSB Bin Sachivalay Mock Test 1 એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો. 10% 8% 9% 6% 10% 8% 9% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કથ્યુ કથે તે શાનો કવિ - આ ઉક્તિના રચિયતા કોણ છે ? શામળ દલપતરામ નર્મદ અખો શામળ દલપતરામ નર્મદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 જૂની ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું છે ? પાગલ રસિક ત્રાપજકર રમણી પાગલ રસિક ત્રાપજકર રમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 અમે રે સુકું રૂ નું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર - પંક્તિના સર્જક કોણ છે ? મકરંદ દવે નિરંજન ભગત રમેશ પારેખ વિનોદ જોશી મકરંદ દવે નિરંજન ભગત રમેશ પારેખ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ? કાત્યોકનો મેળો ગાય ગૌહાટી નો મેળો ગોળ ગધેડા નો મેળો આમલી અગિયારસ મેળો કાત્યોકનો મેળો ગાય ગૌહાટી નો મેળો ગોળ ગધેડા નો મેળો આમલી અગિયારસ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP