GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? મેગ્નેશિયમ કાર્બન ફ્લોરાઈડ કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બન ફ્લોરાઈડ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Forty thousand rupees ___ a large sum. is been are were is been are were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્મણીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બંને ? 9 450 50 300 9 450 50 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી સરપંચ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી સરપંચ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP