GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું છાયા ગંધર્વને પ્રેમ કરશે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વને પ્રેમ કરશે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? આસામ ઝારખંડ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌ પ્રથમ ક્યા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? લખનઉ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો ભાવપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી કુંવર રડશે નહીં કુંવર રડી પડશે કુંવરથી રડી પડાયું કુંવરથી રડી પડાય છે કુંવર રડશે નહીં કુંવર રડી પડશે કુંવરથી રડી પડાયું કુંવરથી રડી પડાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.KM 5, IP 8, GS 11, EV 14, ___ CY 18 BX 17 BY 17 CY 17 CY 18 BX 17 BY 17 CY 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP