GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો ભાવપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવરથી રડી પડાય છે કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવરથી રડી પડાય છે કુંવર રડશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The statue was ___ with leaves of gold. gilded guilded goldded golded gilded guilded goldded golded ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી? જૂજવાં મૂકમ્ કરોતિ ઉત્તરા નિયતિ જૂજવાં મૂકમ્ કરોતિ ઉત્તરા નિયતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Select the most opposite word in meaning to 'Inadvertently'. Unwittingly Knowingly Sansibly Indifferently Unwittingly Knowingly Sansibly Indifferently ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ? 26 23 24 22 26 23 24 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP