GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે? સાબરકાંઠા કચ્છ પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પોરબંદર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? કાર્બન મેગ્નેશિયમ કેલ્શિયમ ફ્લોરાઈડ કાર્બન મેગ્નેશિયમ કેલ્શિયમ ફ્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં કવોરેન્ટાઈન સ્ટેશન બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? અંજાર મહેસાણા ગઢડા દાહોદ અંજાર મહેસાણા ગઢડા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો.3, 7, 23, 95, ___ 128 479 575 62 128 479 575 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? તલાટી વન વિકાસ સમિતિના પ્રમુખ સરપંચ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તલાટી વન વિકાસ સમિતિના પ્રમુખ સરપંચ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP