GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા વર્લ્ડ ચેસ ફેડરેશન (ફિડે) ના ઝોન 3.7 પ્રેસિડેન્ટ તરીકે કોની વરણી કરવામાં આવી ?

અજયભાઈ પટેલ
નરહરિભાઈ અમીન
પરિમલભાઈ નથવાણી
જય અમિતભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’

ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ
અનાજ ભરવાનો ઓરડો
મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા
ઢોરને બાંધવાની જગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
જો નીચેના દરેક સમીકરણમાં '-' નું ચિહ્ન ભાગાકાર માટે, '+' નું ચિહ્ન ગુણાકાર માટે, '÷' નું ચિહ્ન બાદબાકી માટે અને '×' નું ચિહ્ન સરવાળા માટે હોય, તો નિચેનામાંથી કયું સમીકરણ સાચું હોય ?

6 ÷ 20 × 12 + 7 - 1 = 70
6 + 20 - 12 ÷ 7 - 1 = 38
6 + 20 - 12 ÷ 7 × 1 = 62
6 - 20 ÷ 12 × 7 + 1 = 57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહે છે ?

દસ્તાવેજ
પ્રોગ્રામ
વિધેય
સોફ્ટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP