GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Gmail વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઈલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઈકોન જોવા મળે છે ? પેપર સ્ટોન પેપર ક્લિપ પેપર સ્ટીક પેપર જોઈન્ટર પેપર સ્ટોન પેપર ક્લિપ પેપર સ્ટીક પેપર જોઈન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વેબપેજમાં જોવા મળતી હાઈપરલિંક સામાન્ય રીતે કયા રંગની જોવા મળે છે ? લાલ (Red) વાદળી (Blue) લીલા (Green) કાળા (Black) લાલ (Red) વાદળી (Blue) લીલા (Green) કાળા (Black) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ? ફાઈલ નેટવર્કિંગ ફાઈલ પુનરાવર્તન ફાઈલ કન્વર્ટર ફાઈલ સંકોચન ફાઈલ નેટવર્કિંગ ફાઈલ પુનરાવર્તન ફાઈલ કન્વર્ટર ફાઈલ સંકોચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં આપેલા વિકલ્પોમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાય તેવા વર્તુળાકાર બટનને શું કહે છે ? ચેક બટન રાઉન્ડ બટન રેડિયો બટન લિસ્ટ બટન ચેક બટન રાઉન્ડ બટન રેડિયો બટન લિસ્ટ બટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મન્દાકાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા મભતતનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP